May 17, 2024

CNI News

– ताजा हिंदी समाचार –

ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પર્યાવરણ સાધના ના ચેરમેન ચંદ્રવદન ધ્રુવ દ્વારા પર્યાવરણ ની જાળવણી રૂપે અરજી મોકલવામાં આવી

સમગ્ર ગુજરાતમાં કોઈપણ સ્થળે મુલાકાત દરમ્યાન પ્રોટોકોલ મુજબ ગુજરાતનાં મુખ્યમંત્રીની સાથે સુરક્ષા માટે ફાળવવામાં આવેલા સુરક્ષાકર્મીઓ, પોલીસ અધિકારીઓ,મેડિકલ ટીમ તથા ઘણા કિસ્સામાં અધિકારીઓની ટીમ સાથે હોય છે,જેના કારણે આ કાફલામા ગાડીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે જેના લીધે આપણા પર્યાવરણ અને આરોગ્ય ને ખૂબ હાનિકારક પહોંચે છે

વાહનો માં પેટ્રોલ – ડીઝલ નો ઓછો વપરાશ થાય અને મુખ્યમંત્રી ના કાફલા માં ઓછા માં ઓછી ગાડીઓ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો આપણા દેશ નું પર્યાવરણ અને આરોગ્ય સચવાયેલું રહે. તે જોઈને પર્યાવરણ સાધના ના ચેરમેન ચંદ્રવદન ધ્રુવ એ ગુજરાત ના નવા મુખ્મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને અરજી મોકલવામાં આવી હતી,

રિપોર્ટ : કિશન દુબે